HomeDeshમાફિયા અતિક અહેમદની પ્રયાગરાજની ઓફીસ પર પોલીસ તપાસ

માફિયા અતિક અહેમદની પ્રયાગરાજની ઓફીસ પર પોલીસ તપાસ

તપાસમાં લોહીથી ખરડાયેલી બંગડી અને સાડી મળી આવી

પોલીસને અહીં મહિલાની હત્યાની આશંકા, વધુ તપાસ શરુ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના ચકીયા વિસ્તારમાં માફિયા અતીક અહેમદની ઓફિસમાં તપાસ દરમિયાન પોલીસને લોહીથી ખરડાયેલી બંગડીઓ અને સીડીઓ પર તાજા લોહીના ડાઘ પણ જોવા મળ્યા છે. આ ઉપરાંત, મહિલાની સાડી અને કેટલાક અંડરગાર્મેન્ટ પણ મળી આવ્યા છે. પોલીસને આશંકા છે કે, અહીં એક મહિલાની હત્યા કરવામાં આવી છે. આ પછી, તેના મૃતદેહને ક્યાંક બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. અહીં લોહીથી ખરડાયેલી છરી પણ મળી આવી હતી. આ અંગે હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments