HomeDeshબીગ બીએ એલન મસ્કને હાથ જોડીને શુ કરી અપિલ

બીગ બીએ એલન મસ્કને હાથ જોડીને શુ કરી અપિલ

બોડીવુડમાં સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચને ટ્વીટરના માલિક એલન મસ્કને પોતાના અંદાજમાં એક અપિલ કરી છે, તેઓએ ટ્વીટ કરીને એલન મસ્કને હાથ જોડીને વિનંતી કરી છે કે અરે ટ્વીટરના માલિક ભાઇ પ્લીઝ એડિટ બટન લગાવો ખોટુ ટ્વીટ સુધારી શકાતું નથી, ડીલીટ કરીને નવેસરથી પોસ્ટ કરવું પડે છે ,. બીગ બીના આ ટ્વીટની ચર્ચાઓ હાલ થઇ રહી  છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments