HomeGujaratગાજવીજ સાથે વરસાદ વરસતા ત્રણના મોત 

ગાજવીજ સાથે વરસાદ વરસતા ત્રણના મોત 

ગુજરાતમાં મંગળવારે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ઘણા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી તો ઘણી જગ્યાએ વીજળી પણ પડી હતી. વિજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા.  છોટાઉદેપુરના જનીયારામાં વીજળી પડતા યુવતીનું મોત થયુ છે.ભરૂચના આમોદ તાલુકાના અનોર ગામે વીજળી પડવાથી 18 વર્ષના પુત્રનું માતાની સામે જ કમકમાટીભર્યું મોત થયું હતું. સુરતના બારડોલી ગામે એક મહિલાનું મોત થયું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments