HomeBreaking Newsશિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જ્ઞાન સેતુ પ્રોજેકટ અંગે બેઠક કરી

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જ્ઞાન સેતુ પ્રોજેકટ અંગે બેઠક કરી

તમામ સંઘોની સહમતીથી તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે: શિક્ષણ મંત્રી શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે આજે  આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે સંઘ અને અધિકારીઓ સાથે બેઠક મળી હતી અને તેમના વ્યાજબી પ્રશ્નો અંગે ચર્ચા કરી .  જ્ઞાન શક્તિડે સ્કૂલ જ્ઞાનસેતુ સ્કૂલ માટે ટેકો આપ્યો છે અને તમામ સંઘોની સહમતીથી તેમના પ્રશ્નોના ઉકેલ અને નિરાકરણ લાવવામાં આવશે .શિક્ષકોના પ્રશ્નો મુખ્યમંત્રીને પણ જાણ કરી નિકાલ લાવવામાં આવશે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. જ્ઞાન સેતુ પ્રોજેકટ માટે 5 દિવસની મુદત બધા ને આપી છે. જેમાં ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલકો પણ એપ્લાય કરી શકશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments