HomeDeshકાનપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સ્થગિત

કાનપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સ્થગિત

કાનપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાનપુરમાં યોજાનાર જતી હનુમંત કથા જે સ્થગિત કરાઈ છે.ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા અને કલમ 144ના અમલને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા જૈને આ અંગે આદેશ આપ્યા હતા. પ્રયાગરાજમાં અતીક અને અશરફની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.જિલ્લાના શિવલી તાલુકામાં આવેલા મૈથા વિસ્તારમાં 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી હનુમંત કથાનું આયોજન થવાનું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments