HomeDeshસંજુ સેમસને સર્જ્યો ઈતિહાસ

સંજુ સેમસને સર્જ્યો ઈતિહાસ

સંજુ સેમસને રાશિદની બોલિંગમાં સતત ત્રણ લાંબી સિક્સર ફટકારીને ઈતિહાસ સર્જ્યો છે. પ્રથમ બે મેચમાં શાનદાર લયમાં જોવા મળેલો સંજુ સેમસન આગામી બે મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો જો કે હવે જ્યારે ટીમને પાંચમી મેચમાં સેમસને તોફાની ઇનિંગ રમી હતી આ સાથે જ ટીમની પણ મેચમાં વાપસી કરાવી હતી.  સાથે જ આ દરમિયાન તેણે એક શાનદાર રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. જણાવી દઈએ કે એ રેકોર્ડ સાથે જ સંજુ સેમસને રાશિદ ખાન સામે સિક્સરની હેટ્રિક ફટકારી આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments