HomeDeshકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહત્વની જાણકારી આપતા કહ્યું છે કે, “કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલ ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે, જેનો ખરડો ટૂંક સમયમાં બનાવવાની યોજના છે.” તેમણે કહ્યું છે કે, ટોલ ટેક્સ ન ભરવા પર કોઈપણ પ્રકારની સજાની જોગવાઈ નથી, પરંતુ આગામી દિવસોમાં ટોલ ટેક્સ વસૂલવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવશે.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments