HomeAhmedabadગરમીના પ્રકોપથી રાહત મેળવવા વોટર પાર્કમાં લોકોનો ભારે ધસારો

ગરમીના પ્રકોપથી રાહત મેળવવા વોટર પાર્કમાં લોકોનો ભારે ધસારો

હાલમાં ગરમીએ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરુ કરી દીધું છે. તાપમાનમાં ધીરે ધીરે વધારો થવા લાગ્યો છે, જેના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. તે વચ્ચે અમદાવાદમાં ૧૭ અને ૧૮ એપ્રિલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન ૪૧ ડિગ્રીને પાર થઇ શકે તેવી શક્યતા છે. આ ગરમીના પ્રકોપથી રાહત મેળવવા વોટર પાર્કમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. રજાનો માહોલ હોવાથી વોટર પાર્કમાં વિવિધ રાઇડ્સ, વોટર વેવ્સની મજા માણવા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments