નંદિની ગુપ્તાને મળ્યો Miss Indiaનો તાજ

0
354

59મી ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ રાજસ્થાનની સુંદર મલ્લિકા નંદિની ગુપ્તાને મળ્યો છે.

જ્યારે નંદિની ગુપ્તાએ તેના આત્મવિશ્વાસ અને સુંદરતાથી મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો, જ્યારે શ્રેયા પૂંજા અને સ્ટ્રહલ થૌનોજામ લુવાંગ પ્રથમ અને દ્વિતીય રનર અપ બન્યા હતા. નંદિની માત્ર 19 વર્ષની છે. મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ નંદિની હવે મિસ વર્લ્ડ બ્યુટી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટાની રહેવાસી છે. તેણે ત્યાંથી જ પોતાનો અભ્યાસ કર્યો.