HomeBreaking Newsભારતીય સેનાએ સરહદી વિસ્તારમાં મેડીકલ કેમ્પનું કર્યું આયોજન

ભારતીય સેનાએ સરહદી વિસ્તારમાં મેડીકલ કેમ્પનું કર્યું આયોજન

સરહદી વિસ્તારના લોકોએ સેનાનો અભાર માન્યો

ભારતીય સેનાએ વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ અને મફત દવાઓનું જમ્મુ કાશ્મીરના પૂંછ  વિસ્તારમાં કર્યું ભારતીય સેના જમ્મુ-કાશ્મીરના દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે સમયાંતરે ભારતીય સેના આવી પહેલ કરે છે, જેથી તેઓને સુવિધા મળે અને તેઓ સુરક્ષિત રહે. આ કેમ્પમાં મહિલાઓ અને પુરૂષોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શિબિરમાં બાળકોએ પણ ભાગ લીધો હતો. ઝુંબેશના ભાગરૂપે લોકોને વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ અને મફત દવાઓ આપવામાં આવી હતી.સરહદી વિસ્તારના લોકો માટે આ શિબિરનું આયોજન કરવા બદલ લોકોએ સેનાનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments