HomeDeshરાહુલ ગાંધીને થાણે કોર્ટે આપી રાહત

રાહુલ ગાંધીને થાણે કોર્ટે આપી રાહત

મહારાષ્ટ્રનની થાણે જિલ્લાની એક કોર્ટે શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધી સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં અદાલતે હાજર રહેવામાંથી કાયમી મુક્તિ આપી હતી. ભિવંડી ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સી વાડીકરે રાહુલ ગાંધીના વકીલ નારાયણ અય્યર દ્વારા દાખલ કરાયેલી ગાંધીની અરજી પર સુનાવણી કરી અને રાહુલ ગાંધીને  રાહત આપતો નિર્ણય કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments