HomeAhmedabadડો.બાબા સાહેબની જન્મજયંતિની સારંગપુર ખાતે ઉજવણી કરવામાં આવી

ડો.બાબા સાહેબની જન્મજયંતિની સારંગપુર ખાતે ઉજવણી કરવામાં આવી

મોટી સંખ્યામાં લોકોએ ફૂલહાર અર્પણ કર્યા

14મી એપ્રિલ એટલે ડોક્ટર ભીમઆંબેડકર ની જન્મ જયંતીની ઉજવણી દર વર્ષે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવતી હોય છે..ત્યારે અમદાવાદમાં પણ જોર શોર થી ઉજવણી કરવામાં આવી.  શહેરના સારંગપુર સર્કલ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ પર મોટી સંખ્યામાં લોકોએ ફૂલહાર કરી દર્શન કર્યા  ખાસ આ પ્રસંગે દરેક જ્ઞાતિ જાતિના લોકોએ ડોક્ટર બાબા સાહેબને હાર પહેરાવી તેમના જન્મદિવસની ઉજવણી કરી વિવિધ સંસ્થાઓએ પણ અહીં લોકોને છાશ અને નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments