ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો નોંધાયો છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા ૪૧૭ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના નવા ૧૩૯ કેસ નોંધાયા છે, જ્યારે મહેસાણામાં ૪૬, વડોદરામાં ૫૫, સુરતમાં ૫૧, પાટણમાં ૨૦, ભરૂચમાં ૧૫, વલસાડમાં ૧૪ અને ગાંધીનગરમાં ૧૯ કેસ નોંધાયા છે. હાલ ગુજરાતમાં એક્ટીવ કેસની સંખ્યા 2087 છે, જેમાંથી ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 322 લોકોએ કોરોનાને હરાવતા તેઓને રજા આપવામા આવી છે.
ગુજરાતમાં કોરોનાના નવા ૪૧૭ કેસ
RELATED ARTICLES

