HomeDeshમહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો મોટો દાવો

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો મોટો દાવો

એકનાથ શિંદે માતોશ્રી આવીને ખૂબ રડ્યા હતા : આદિત્ય

કેન્દ્રીય એજન્સીઝનો શિંદેને ડર હતો : આદિત્ય

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને ઠાકરે જૂથની શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર આકરા પ્રહાર કર્યા છે. આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે, “શિવસેનામાં ભાગલા પડ્યા તે અગાઉ એકનાથ શિંદે માતોશ્રી આવ્યા હતા. તેઓ અહીં આવીને ખૂબ રડ્યા અને તેમના ચહેરા પર ભાજપનો ડર સ્પષ્ટ દેખાતો હતો. કારણ કે, તેમને કેન્દ્રીય તપાસ એજન્સી અરેસ્ટ કરવાની તૈયારી કરી રહી હતી અને કહ્યું હતું કે ભાજપને સાથ ન આપ્યો હોત તો તેમની ધરપકડ કરી લેવામાં આવી હોત.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments