HomeUncategorizedબીબીસી ઈન્ડિયાની મુશ્કેલી વધી,જોણો શું છે સમગ્ર મામલો

બીબીસી ઈન્ડિયાની મુશ્કેલી વધી,જોણો શું છે સમગ્ર મામલો

બીબીસી ઈન્ડિયાની મુશ્કેલી વધી ગઈ છે. ઈડીએ બ્રિટિશ મીડિયા બ્રોડકાસ્ટિંગ કંપની (બીબીસી) ઈન્ડિયા સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(FEMA)ના ઉલ્લંઘનનો કેસ નોંધ્યો છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ  હેઠળ ફોરેન એક્સચેન્જના નિયમોના ભંગ બદલ કેસ  નોંધવામાં આવ્યો છે. ઈડી ફેમા હેઠળ બીબીસી ઈન્ડિયામાં વિદેશી ફન્ડિંગમાં ગરબડની તપાસ કરી રહી છે. ઈડી અનુસાર ફેમા હેઠળ પહેલા જ કેસ દાખલ થઈ ચૂક્યો છે. અગાઉ પણ બીબીસી પર ફેબ્રુઆરીમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. તેમાં દિલ્હી, મુંબઈના કાર્યાલયો પર દરોડાની કાર્યવાહી કરાઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments