HomeUncategorizedબિહાર: પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

બિહાર: પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

દિલ્હીની ઈન્ડિયન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે બિહારની રાજધાની પટનામાં પણ બોમ્બની સૂચનાથી હડકંપ મચી ગયો છે. પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો કોલ મળ્યો છે. ત્યારબાદ પોલીસની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે પટના એરપોર્ટ પર બોમ્બની સૂચના બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.જોકે અત્યાર સુધી એરપોર્ટ પરથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments