HomeUncategorizedમહેસાણામાં જ્યોતિબા ફુલે અને ભીમ રાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી

મહેસાણામાં જ્યોતિબા ફુલે અને ભીમ રાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી

મહેસાણા  જિલ્લા ભાજપ કાર્યાલયમાં જ્યોતિબા ફુલે અને ભીમ રાવ આંબેડકરનાં જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.સામાજિક સમરસતા સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે છેવાડાના માનવી સુધી વધુમાં વધુ યોજનાઓનો લાભ મળી રહે એ અનુસંધાને ” ગાવ ગાવ ચલો ઘર ઘર ચલો ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.ભાજપ કાર્યાલય ખાતે બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ મયંક નાયક જિલ્લા પ્રમુખ ગિરીશ રાજકોટ કેન્દ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ સાગર રાયકા રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી વિનય સિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments