HomeGujaratદાહોદના મુખ્ય પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત,6 મહિનાનીમાં તૈયાર થશે પ્રવેશ દ્વાર

દાહોદના મુખ્ય પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત,6 મહિનાનીમાં તૈયાર થશે પ્રવેશ દ્વાર

દાહોદને સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ  કરવામાં આવ્યા પછી દાહોદમાં એક પછી એક નવીન કર્યો થઈ રહ્યા છે જેના ભાગ રૂપે ચંદ્રશેખર આઝાદ માર્ગ ઉપર દાહોદના અધ્યતન મુખ્ય પ્રવેશ દ્વારનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ મુખ્ય પ્રવેશ દ્વાર આરસીસી કોલમ બીમ ઉપર ગેટ બનશે ત્યાર બાદ CNC કટીંગ અને FRC મટીરીયલ નો ઉપયોગ કરી પ્રવેશ દ્વાર ઉપર લાઈટિંગ કરી એકદમ અલાયદો લુક આપવામાં આવશે . આ મુખ્ય પ્રવેશ દ્વારના ખાતમુહૂર્ત પ્રસંગે દાહોદ નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ , ઉપપ્રમુખ અબ્દી ચલ્લવાલા તથા પાલિકાના અન્ય સભ્યો તથા કાર્યકર્તા અને સ્થાનિક વોર્ડના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ મુખ્ય પ્રવેશદ્વાર 6 મહિનાની અવધિમાં રૂપિયા એક કરોડના ખર્ચે તૈયાર થશે  છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments