HomeAhmedabadચોમાસા પુર્વે એએમસીએ શરુ કરી કેવી તૈયારી

ચોમાસા પુર્વે એએમસીએ શરુ કરી કેવી તૈયારી

અમદાવાદ શહેરમાં હવે ચોમાસા પહેલાંની પૂર્વ તૈયારીઓ થવા લાગી છે. આમ પણ મ્યુનિ. તંત્ર દ્વારા દર ચોમાસા અગાઉ પ્રી-મોન્સૂન એક્શન પ્લાન બનાવાય છે. આ પ્રી-મોન્સૂન એક્શન પ્લાન હેઠળ સત્તાવાળાઓ દ્વારા ચોમાસામાં ભરાતાં વરસાદી પાણીના ઝડપભેર નિકાલ માટેનું આયોજન કરાય છે, જે માટે તમામ મશીન હોલ, કેચપીટની સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે. લગભગ મે મહિનામાં પ્રી-મોન્સૂન એક્શન પ્લાન અંગેનો ધમધમાટ શરૂ થઈ  જાય છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments