HomeUncategorizedઅમદાવાદમાં 494 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ જુનિયર કલાર્કની પરીક્ષા

અમદાવાદમાં 494 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ જુનિયર કલાર્કની પરીક્ષા

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.  રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષાર્થી નોંધાયા હતા. બપોરે 12.30 કલાકથી શરૂ થયેલી પરીક્ષા 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા ચાલી હતી.રાજ્ય સરકાર દ્વારા તમામ મોરચે કડક બંદોબસ્ત અને સુરક્ષા વચ્ચે પરીક્ષા લેવામાં આવી હતી. અમદાવાદમાં 494 કેન્દ્રોમાં 1,94,990 વિદ્યાર્થીઓએ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments