HomeGujaratગાંધીનગરઃજુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ, ઉમેદવારોને પેપર લાંબું લાગ્યું

ગાંધીનગરઃજુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ, ઉમેદવારોને પેપર લાંબું લાગ્યું

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. રાજ્યના 32 જિલ્લાના 30  હજારથી વધુ પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા સંપન્ના થઈ છે.  ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લા સહિત માણસા દહેગામ અને કલોલ ખાતે પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 121 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોએ  પ્રતિક્રિયા આપી હતી. કેટલાક ઉમેદવારોએ સમય ઓછો પડ્યો હોવાનું  કહ્યું હતું જ્યારે કેટલાક ઉમેદવારો ને આ પેપર મુશેકલ લાગ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે મોટાભાગના ઉમેદવારો એ વહીવટી તંત્ર ની વ્યવસ્થા ને વખાણી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments