HomeBreaking NewsPM નરેન્દ્ર મોદી કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત

PM નરેન્દ્ર મોદી કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત

પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી છે. તેમણે બાંદીપુર ટાઈગર રિઝર્વમાં સફારી ટૂરનો આનંદ માણ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા લુકની તસવીર સામે આવી છે. PM ખાકી રંગની પ્રિન્ટવાળી ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે. તેમણે કાળી કેપ અને કાળા શૂઝ પણ પહેર્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments