અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું

    0
    30

    સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવી છે..ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ મોરચે કડક બંદોબસ્ત અને સુરક્ષા વચ્ચે પરીક્ષા યોજવામાં આવી. અમદાવાદ શહેર તેમજ ગ્રામ્યમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રો ની વ્યવસ્થાઓ કરવામાં આવી.બે સ્ટ્રોંગ રમ બનાવવામાં આવ્યા..શહેર માટે ગુજરાત કોલેજ અને ગ્રામ્ય માટે ગાયત્રી વિધાલયમાં સ્ટ્રોંગ બનાવામાં આવ્યાં.. જુનિયર ક્લાર્ક ની પરીક્ષાને  લઈને  પેપર લીક કે ચોરીને અટકાવવા માટે શહેર તેમજ ગ્રામ્યમાં 66 જેટલા ફ્લાઈંગ સ્કોડ મૂકવામાં આવ્યા. તેમાં બોડી વોર્ન કેમેરા થી સજ્જ  એક હથિયારધારી પોલીસ સ્ટાફ પણ મૂકવામાં આવ્યા.ત્યારે  જુનિયર ક્લાર્ક નું પેપર લીક ના થાય તેમ જ પરીક્ષાાર્થીઓ કોઈપણ જાતના ગભરાટ કે ડર વિના પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી.રાજ્ય સરકાર દ્વારા પણ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક ઘટના પછી  સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને કડક કાયદો બનાવવામાં આવ્યો.ત્યારે સ્પર્ધાત્મક પરિક્ષને લઈને  વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સરકારની કામગીરી બાબતે તેમજ પરીક્ષાનું પેપર લીક ના