HomeBreaking Newsકેન્દ્ર સરકારે કોવિડ-19 સક્રમણ વધતા જાહેર કરી માર્ગદર્શિકા

કેન્દ્ર સરકારે કોવિડ-19 સક્રમણ વધતા જાહેર કરી માર્ગદર્શિકા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને સતર્ક રહેવા જણાવ્યું

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે બપોરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. વર્ચ્યુઅલ રીતે યોજાયેલી આ બેઠકમાં કોરોનાને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ  આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને સતર્ક રહેવા અને કોવિડ-19 મેનેજમેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની સલાહ આપી છે. તેમણે રાજ્યના આરોગ્ય મંત્રીઓને 10 અને 11 એપ્રિલે તમામ હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત 8 અને 9 એપ્રિલે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા પણ તાકીદ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments