HomeDharmaકેનેડામાં હિન્દુ મંદિરને અપવિત્ર કરવાની ઘટના

કેનેડામાં હિન્દુ મંદિરને અપવિત્ર કરવાની ઘટના

કેનેડામાં હિન્દુ મંદિરને અપવિત્ર કરવાની ઘટના વારંવાર સામે આવી રહી છે ત્યારે ગત મોડી રાત્રે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા આ ઘટના ઓન્ટેરિયો પ્રાંતના વિન્ડસર શહેરમાં સ્થિત સ્વામિનારાયણ મંદિરની છે. જેમાં બીએપીએસ સંસ્થાના પ્રવક્તાએ આ ઘટનાની નિંદા કરી અને જણાવ્યું છે કે મંદિરની દીવાલો પર લખેલા ભારત વિરોધી સૂત્રો જોઈને મને ખૂબજ આશ્ચર્ય થાય છે જે ઘટના બની છે તેના પગલે બીએપીએસ સંસ્થા દ્વારા આ મામલે તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments