HomeGujaratભાજપ સ્થાપના દિવસે કરશે આટલા કાર્યક્રમો- સીએમ અહી ઉપસ્થિત રહેશે

ભાજપ સ્થાપના દિવસે કરશે આટલા કાર્યક્રમો- સીએમ અહી ઉપસ્થિત રહેશે

છ એપ્રિલે ભાજપ નો સ્થાપના દિવસ છે.. આ ભાજપનો 44મો સ્થાપના દિવસ છે…છ એપ્રિલથી 14 એપ્રિલ સુધી ન્યાય સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવશે…1951 માં જનસંઘ ની સ્પથાના કરવામાં આવી હતી…જનસંઘના વિલીનીકરણ બાદ ભાજપની સ્થાપના કરવામાં આવી..6 એપ્રિલ 1980એ ભાજપની સ્થાપના થઇ હતી,સ્થાપના દિવસે તાલુકા સ્તરથી લઈને જિલ્લા સુધી અને  રાજ્ય સુધી તમામ જગ્યાએ કાર્યક્રમો કરવામાં આવશે… મુખ્યમંત્રી ગાંધીનગરના રૂપાલ ગામે હાજર રહેશે…તેમ ગુજરાત ભાજપના મહામંત્રી રજનીભાઇ પટેલે જણાવ્યુ હતું,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments