Home Breaking News ઇન્ડિયન એરફોર્સ  ટૂંક સમયમાં કરશે  S-400 મિસાઇલોનું પરીક્ષણ

ઇન્ડિયન એરફોર્સ  ટૂંક સમયમાં કરશે  S-400 મિસાઇલોનું પરીક્ષણ

0
950

ફાઇટર જેટ અથવા ક્રુઝ મિસાઇલને તોડી પાડવા સક્ષમ

ભારતીય વાયુસેના ટૂંક સમયમાં જ S-400 મિસાઇલોનું પ્રથમ ફાયરિંગ કરવા માટે તૈયાર છે. ભારતે પહેલાથી જ લાંબા અંતરની હવાઈ સંરક્ષણની પ્રથમ બે સ્ક્વોડ્રન કાર્યરત કરી દીધી છે. એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતીય દળોએ રશિયામાં પરીક્ષણ દરમિયાન રશિયન મૂળની મિસાઇલ સિસ્ટમનું ફાયરિંગ કર્યું હતું ,  પરંતુ દેશમાં મિસાઇલોનું પરીક્ષણ બાકી છે,  ટૂંક સમયમાં એક નાની અથવા મધ્યમ રેન્જની મિસાઇલોનો ઉપયોગ કરીને પરીક્ષણ કરશે.  એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમમાં મહત્તમ 400 કિમીની રેન્જમાં ઝડપથી ચાલતા ફાઇટર જેટ અથવા ક્રુઝ મિસાઇલને તોડી પાડવાની ક્ષમતા છે . ભારત અને રશિયાએ S-400 એર ડિફેન્સ મિસાઈલની પાંચ સ્ક્વોડ્રન માટે રૂ. 35,000 કરોડથી વધુના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. 2023-2024 ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે અને તે IAF માટે ગેમ ચેન્જર સાબિત થશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે