અમદાવાદ હિન્દુ ધર્મ આચાર્ય સમ્મેલનુ આયોજન-2024 માટે ભાજપને આશિર્વાદ

0
247

અમદાવાદમાં હિન્દુ ધર્મ આચાર્ય સંમેલનનું આયોજન થયું, જેમાં  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને આર એસ એસ વડા મોહન ભાગવત હાજર રહ્યા,દેશના 200 વર્ષથી વધુના સમયના મઠો અને અખાડાઓના સંતો પણ આ બેઠકમાં હાજર રહ્યા, લગભગ ચાર કલાક ચાલેબી બેઠકમાં સનાતન ધર્મને લઇને ચર્ચા થયા હોવાનુ સંતોએ જણાવ્યુ હતુ, અયોધ્યાના જગતગુરુ રામાનંદ સ્વામીએ કહ્યુ કે ધર્મ આચાર્ય સભાની મહત્વની આઠમી બેઠક મળી હતી…જેમાં ધર્મ સનાતન સાંસ્કૃતિક માનવી મૂલ્યોની ચર્ચા કરાઇ…બેઠક માં મુખ્ય રીતે રામ મંદિર પર ચર્ચા કરાઇ… કેન્દ્રિય મંત્રીઅમિત શાહે સંતોના ચરણોમાં પ્રણામ કર્યાઅમિત શાહે સાધુ સંતોની સલાહ અને સૂચનાઓ સાંભળી. હતી તમામ સંતોએ આગામી 2024 ની ચૂંટણી અંગે આશીર્વાદ આપ્યા રામ મંદિરનું નિર્માણ આવતા વર્ષ સુધીમાં બની ને તૈયાર થઈ જશે જેનું ભવ્ય ઉદ્ઘટન કરવામાં આવશે