કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર કર્યા પ્રહાર

0
48

બિહાર અને પશ્રીમ બંગાળમાં ફાટી નીકળેલી હિંસા અંગે હવે રાજકારણ પણ ગરમાયું છ.રામનવમી પર હિંસા અને રમખાણોને લઈને રાજકીય વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.  આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે. મલ્લિકા અર્જુન ખડગેએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે.. ભાજપ પર ગંભીર આરોપ લગાવતા તેમણે કહ્યું કે જ્યારે ભાજપને ખબર પડે છે કે તે નબળી પડી રહી છે ત્યારે તે રમખાણો ભડકાવે છે અને લોકોનું ધ્રુવીકરણ કરે છે. તેમણે કહ્યું કે આ ભાજપનું કૃત્ય છે.