HomeAhmedabadચેન્નાઈની ટીમે ગુજરાતી નાસ્તાની મજા માણી

ચેન્નાઈની ટીમે ગુજરાતી નાસ્તાની મજા માણી

ખેલાડીઓએ જલેબી, ગાંઠિયા, ફાફડાની મજા માણી

ચેન્નાઈના ખેલાડીઓએ  જલેબી, ફાફડા, ગાંઠિયા ખાતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો CSK દ્વારા પણ Instagram પર શેર કરવામાં આવ્યો છે. ચેન્નાઈની ટીમનું છેલ્લી સિઝનમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમ નવમા સ્થાને રહી હતી. જો કે આ વર્ષે મિની ઓક્શનમાં CSKએ કેટલાક શાનદાર ખેલાડીઓને ખરીદ્યા હતા. ત્યારે હવે ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે દબાણ કરશે. બેન સ્ટોક્સના આવવાથી ટીમ ઘણી મજબૂત બની ગઈ છે. જોકે આઇપિએલની પહેલી મેચમાં ચેન્નાઈની હાર થઈ હતી.  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments