OFFBEAT 214 | આરોગ્ય – 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર દિવસ

0
215

OFFBEAT 214 | આરોગ્ય – 7 નવેમ્બર ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ’ દિવસ , આજના ઓફબીટના કાર્યક્રમમાં જાણીશું કેન્સર વિશેની જાણકારી અને કેન્સર ન થાય તે માટે શું ન કરવું જોઈએ ? કેન્સર નિવારણ અને વહેલી તકે તપાસ અંગે જાગૃતિ લાવવા ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ’ દિવસની ઉજવણી કરવામાં આવે છે.