મહત્વના 5 સમાચાર , સીએમ માનનો કોને પડકાર અને શું થયું આજે પંજાબમાં

0
287
મહત્વના 5 સમાચાર , સીએમ માનનો કોને પડકાર અને શું થયું આજે પંજાબમાં
મહત્વના 5 સમાચાર , સીએમ માનનો કોને પડકાર અને શું થયું આજે પંજાબમાં

પંજાબમાં આજે સમાચાર દુનિયામાં જે મહત્વના સમાચાર આવ્યા તે જોઈએ તો રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાજકીય પક્ષોને પડકાર ફેંક્યો અને TWEET કરીને પોતાના વિરોધીઓને જોરદાર જવાબ આયો છે. અને કહ્યું કે મારા પંજાબમાં લોકોને ખબર પડે કે તમારા પક્ષોમાં કેટલી અને ક્યારે બલિદાન આપ્યું છે કુરબાન થયા હતા તે જણાવે . પંજાબમાં અનેક સમાચાર વચ્ચે સીધ્ધું મુસેવાલ મર્ડર કેસમાં લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન બિશ્નોઈએ ચોકાવનારા ખુલાસા કાર્ય છે. સચિને જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈએ સીધ્ધું મુસેવાલને ગામ ભાગો મજારમાં કબ્બડી કપમાં જવાની માની કરી હતી. તેમ છતાં તે ત્યાં ગયો અને તેની હત્યા લોરેન્સ બિશ્નોઈ સાથે દુશ્મનાવાટ ધરાવતી બંબીહા ગેંગનો હાથ છે તેવો આક્ષેપ કર્યો અને ત્યાર પછી આ દુશ્મનાવટ વધી ગઈ. અહી ઉલ્લેખનીય છેકે પંજાબમાં અનેક વખત સમાચાર આ હત્યા પર ચર્ચા થઇ ચુકી છે અને સિધ્ધુના પિતાએ અનેકવાર લોરેન્સ બિશ્નોઈ પર આ હત્યાને લઈને સવાલો પણ કર્યા છે . પંજાબમાં આ હત્યાકાંડ પર અનેક સવાલો થઇ રહ્યા છે પરંતુ ચોંકાવનારા ખુલાસા વચ્ચે એક વધુ વળાંક આવ્યો છે સીધ્ધું મુસેવાલની હત્યા પંજાબમાં થયેલી વીકી મીધુખેડાની હત્યા સાથે જોડવામાં આવે છે. પંજાબમાં વધુ એક સમાચાર ચર્ચામાં છે એક કપાળ તેમના પ્રાઇવેટ બેડરૂમના વિડીઓને લઈને ચર્ચામાં છે. આ એ કપાલ છે જે કુલ્હાર પીઝાના નામથી લોકપ્રિય છે તેનું આઉટ લેટ ચલાવે છે. આ કપલનો વિડીઓ વાઈરલ થયો હતો. તેમની જીંદગી ઉલટાવી નાખી હતી. જોકે બાદમાં આ દંપતીએ જાતે જ લોકોને જણાવ્યું કે આ વિડીઓ Ai દ્વારા બનાવવામાં આવેલો છે . હવે સોશિઅલ મીડિયામાં સ્તર પ્રભાવk કર્મીતા કૌર તેના પ્રાઇવેટ વિદીઓને લઈને ચર્ચામાં છે. આપને જણાવી દઈએ કે પંજાબમાં મોટો સોશિઅલ મીડિયા સ્ટાર છે. રીપોર્ટ પ્રમાણે આ સ્ટારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

BHAGVANT MAAN

પંજાબમાં ચોથા મોટા સમાચાર લુધિયાનાથી મળી રહ્યા છે વાસ્તવમાં જમ્મુ કાશ્મીર અને કાઉન્ટ ઈન્ટેલીજન્સ પોલીસે મુલ્લાનપુર દાખમાં સંયુક્ત ઓપરેશનમાં 4 કરોડ 95 લાખ રૂપિયાની ડ્રગ મની , 32 બોરની રિવોલ્વર , નકલી નંબર પ્લેટ , રૂપિયા ગણવાનું મશીન, અને દરદ જપ્ત કરવામાં સફળતા મળી છે. પૂછપરછ દરમિયાન એક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધાર્યું અને મોટા ખુલાસો થવાની આશંકા સેવાઈ રહી છે.

પંજાબમાં વધુ એક મોટા સમાચાર જોઈએ તો PGI દર્દીઓને લઈને છે જેમાં પી.જી.આઈ.કે.નાહેતું હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. ત્યાર બાદ તપાસના આદેશ અપ્બ્વામાં આવ્યા છે. હોસ્પીટલના સુત્રોના જણાવ્યા પ્રમાણે ડાયરેક્ટ ઇલેક્ટિવ સર્જરી હાલમાં બંધ કરવામાં આવી છે . એર કન્દીશનના ધુમાડાને કરને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગની ઘટનામાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને કોઈમ જાનહાનીના સમાચાર મળ્યા નથી.