દિલ્હીમાં જ્વેલરીના શોરૂમમાં 25 કરોડની ચોરી

    0
    457
    દિલ્હીમાં જ્વેલરીના શોરૂમમાં 25 કરોડની ચોરી
    દિલ્હીમાં જ્વેલરીના શોરૂમમાં 25 કરોડની ચોરી

    દિલ્હીમાં જ્વેલરીના શોરૂમમાં 25 કરોડની ચોરી

    ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

    પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી 

    દિલ્હીમાં જ્વેલરીના શોરૂમમાં 25 કરોડની ચોરી થઈ છે.રાજધાની દિલ્હીમાં ચોરીની એક મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. દિલ્હીના ભોગલ વિસ્તારમાં સ્થિત ઉમરાવ જ્વેલરમાં મોડી રાત્રે 25 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોરો દિવાલમાં છિદ્ર બનાવીને શોરૂમના સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા હતા. રવિવારે આ ચોરી થઈ હોવાની પોલીસને આશંકા છે. હાલ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવી રહી છે.

    શોરૂમના માલિકના જણાવ્યા અનુસાર આશરે 20 થી 25 કરોડ રૂપિયાની ચોરી આચરવામાં આવી છે. રવિવારે દુકાન બંધ કરી ત્યાં સુધી કંઈપણ શંકાસ્પદ લાગ્યું ન હતું. સોમવારે શોરૂમ બંધ રાખવામાં આવ્યો હતો. મંગળવારે સવારે જ્યારે શોરૂમ ખુલ્યો ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. સ્ટ્રોંગ રૂમ પાસે શોરૂમની દિવાલમાં એક મોટું  જોવા મળ્યું હતું. ચોર છત અને દિવાલમાં કાણું પાડી અંદર પહોંચ્યા હતા. તેમણે શાંતિથી આ ચોરીને અંજામ આપ્યો છે. કારણ કે ચોર સોના-ચાંદીની મોટાભાગની કિંમતી વસ્તુઓ લઈ ગયા છે. અંદાજ છે કે ચોરો રૂ.20 થી 25 કરોડના દાગીનાની ચોરી કરી ગયા છે. પોલીસ હાલમાં શોરૂમમાં લાગેલા સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી રહી છે. આ ઉપરાંત નજીકના લોકો અને શોરૂમના સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં આરોપીઓ વિશે કડીઓ શોધી લેશે.

    વાંચો અહીં પાકિસ્તાનથી શ્રધ્ધાળુઓ પહોંચ્યા ઉત્તરાખંડ

    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે