HomeDeshગુરુગ્રામમાં બુલડોઝર પર વીએચપી અને બજરંગ દળની યાત્રા નીકળી

ગુરુગ્રામમાં બુલડોઝર પર વીએચપી અને બજરંગ દળની યાત્રા નીકળી

ગુરુગ્રામમાં બુલડોઝર પર વીએચપી અને બજરંગ દળની યાત્રા નીકળી 
બજરંગ દળ દ્વારા ભગવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ગુરુગ્રામમાં બુલડોઝર પર બજરંગ દળની યાત્રા નીકળી હતી. 
હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ દ્વારા ભગવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું... આ દરમિયાન યુવાનોને બુલડોઝર પર જોઈને લોકો અચરજમાં મુકાયા હતા. હકીકતમાં, જ્યારે બુલડોઝર આ ભગવા યાત્રામાં જોડાયું ત્યારે તે બધાનું ધ્યાન તેના પર પડ્યું હતું. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments