ગોંડલ અને કોડિનારમાં 2 ઇંચ જેટલો વરસાદ

0
453

હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.જેના પગલે સૌરાષ્ટ્રમાં વાતાવરણામાં પલટો આવ્યો છે. ગોંડલ અને કોડિનારમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.અમરેલીમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે.જેના પગલ ખેડૂતમાં ચિંત્તા જોવા મળી રહી છે. બીજી બાજુ રાજકોટમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતાં..માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ