અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટ

0
310

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે.હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.2 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.લોકો ગરમીથી રાહત મેળવવા માટે  ઠંડા પીણોનો સહારો લઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે