ગુજરાતમાં કોરોનાના નવા ૧૭૪ કેસ

0
218

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા ૧૭૪ કેસ નોંધાયા છે, જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ નવા ૫૮ કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરામાં ૩૦,  સુરતમાં ૩૦, ગાંધીનગરમાં ૮ અને સાબરકાંઠામાં ૯ કેસ નોંધાયા છે. ગુજરાતમાં વધુ ૨૬૮ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ ૨૨૧૫ એક્ટીવ કેસ છે, જયારે ૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ૯૮.૯૬ ટકા છે.