Home Entertainment ફિલ્મ ફાસ્ટ એક્સની કમાણી 4 હજાર કરોડને પાર

ફિલ્મ ફાસ્ટ એક્સની કમાણી 4 હજાર કરોડને પાર

0
667

હોલિવૂડની એક્શન ફિલ્મે હાલમાં ધૂમ મચાવી દીધી છે. તેણે 12 દિવસમાં 95 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે.સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ‘ધ કેરલા સ્ટોરી’ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. માત્ર 15-20 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે 25 દિવસમાં 207.21 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. હોલીવુડની ફિલ્મ ‘ફાસ્ટ એક્સ’એ બોક્સ ઓફિસ પર ‘ધ કેરળ સ્ટોરી’ને ટક્કર આપી છે. વાસ્તવમાં તેની રિલીઝ પછી, ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ કરતાં વધુ બિઝનેસ કરી રહી છે. ભારતમાં પણ ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ ફ્રેન્ચાઈઝીને લઈને દર્શકોનો ક્રેઝ જોવા મળ્યો છે. નિર્માતાઓ પણ આ સારી રીતે જાણતા હતા, તેથી જ ‘ફાસ્ટ એક્સ’ યુએસના એક દિવસ પહેલા ભારતમાં રિલીઝ કરવામાં આવી હતી. સોમવારે ‘ધ કેરલા સ્ટોરી’એ 1.35 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું, જ્યારે ‘ફાસ્ટ એક્સ’એ 2.11 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. આ રીતે, ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 10’ એ 12 દિવસમાં ભારતમાં 95.81 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. લૂઈસ લેટરિયર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે વિશ્વભરમાં 4,300 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે