Home Desh સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર અક્ષય કુમારને ભારતીય નાગરિકતા મળી

સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર અક્ષય કુમારને ભારતીય નાગરિકતા મળી

0
604
સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર અક્ષય કુમારને ભારતીય નાગરિકતા મળી
સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર અક્ષય કુમારને ભારતીય નાગરિકતા મળી

અક્ષય કુમાર બન્યા ભારતીય નાગરિક

દિલ અને નાગરિકતા, બંને હિન્દુસ્તાની‘: અક્ષય કુમાર

સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને આપી માહિતિ

સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર અક્ષય કુમારના ચાહકો માટે એક સારા સમાચાર છે. અક્ષય કુમારને ભારતીય નાગરિકતા મળી છે. અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ માહિતી આપી છે. અભિનેતાએ લખ્યું છે કે, ‘દિલ અને નાગરિકતા બંને હિન્દુસ્તાની છે.’તમને અત્યાર સુધી અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા હતી. હવે તે ભારતની નાગરિકતા પાછી મેળવીને ખૂબ જ ખુશ છે. અભિનેતાએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરીને ચાહકોને આ માહિતી આપી છે. તેમણે માન્ય પાસપોર્ટની તસવીર શેર કરી છે. આ સાથે લખ્યું છે, ‘દિલ અને નાગરિકતા બંને હિન્દુસ્તાની. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. જય હિંદ.’

સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર અભિનેતાની આ પોસ્ટ પર સોશ્યલ મીડિયા યુઝરોએ ખૂબ જ રસપ્રદ પ્રતિક્રિયા આપી છે. અક્ષય કુમારના  ચાહકોમાં ખુશીનો માહોલ છે. એક યુઝરે લખ્યું કે, ‘જ્યારે પણ અક્ષય કુમાર આવે છે, નફરત કરનારાઓ ચીડવવા લાગે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે અમારા દિલમાં નાગરિકતા બનાવી લીધી છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘તમે પહેલેથી જ ભારતીય છો. આ માત્ર એક દસ્તાવેજ છે. તમારા માટે એક અલગ જ આદર છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર આ દિવસોમાં ફિલ્મ ‘OMG 2’ને લઈને ચર્ચામાં છે. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 2012માં આવેલી અક્ષય કુમારની ‘OMG’ની સિક્વલ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સની દેઓલની ‘ગદર 2’ સાથે ટક્કર આપી રહી છે. કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે અત્યાર સુધીમાં 75.17 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જણાવી દઈએ કે ‘OMG 2’માં અક્ષય સિવાય યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ મહત્વના રોલમાં છે.

વાંચો અમદવાદમાં 77માં સ્વાતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે