વિરમગામના ભાજપના ધારાસભ્યના નિયમિત જામીન મંજુર થયા છ. સુપ્રીમ કોર્ટ તરફથી હાર્દિક પટેલના જામીન મંજુર થઈ ગયા છે. આગચંપીના કેસમાં તેમને રાહત મળી ગઈ છે જોકે આ પહેલા આ જ કેસમાં સુપ્રીમ કોર્ટે તેમના વચગાળાના જામીન મંજુર કર્યા હતા. જોવો વીઆર લાઈવ પર… યુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ
હાર્દિક પટેલને મળી રાહત
સુપ્રીમ કોર્ટમાંથી હાર્દિકને મળી રાહત