Home Desh શ્વાસ રૂંધાતા એક જ પરિવારના 6 સભ્યોના મોત

શ્વાસ રૂંધાતા એક જ પરિવારના 6 સભ્યોના મોત

0
909

કિસ્સો પ્રકાશમાં આવતા સાવધાની જરૂરી!!!!!

મચ્છર કોઇલનો ઉપયોગ કરનાર લોકો માટે સાવચેતી રાખવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં ગૂંગળામણને કારણે છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે બધા એક જ પરિવારના સભ્યો હતા. રાત્રે પરિવારે ઘરમાં મચ્છરની કોઇલ સળગાવી હતી. ત્યારબાદ મચ્છર કોઇલ ગાદલા પર પડી જતાં આગ લાગી હતી અને રૂમમાં ધુમાડાના ગોટેગોટા થઇ ગયા હતા. આ કારણે ગૂંગળામણને કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, 2 લોકો દાઝી ગયા છે. ઘરના પહેલા માળે આવેલા એક રૂમમાં પરિવારના તમામ સભ્યો સૂતા હતા. ગૂંગળામણથી મૃત્યુ પામેલા લોકોમાં 4 પુરુષ, 1 મહિલા અને દોઢ વર્ષનો બાળક સામેલ છે. 2 લોકોની સારવાર ચાલી રહી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે