HomeDeshલોરેન્સ બિશ્નોઈ ગેંગે સંજય રાઉતને આપી ધમકી

લોરેન્સ બિશ્નોઈ ગેંગે સંજય રાઉતને આપી ધમકી

લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી

 રાઉતે નોંધાવી પોલીસ ફરિયાદ

લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જે બાદ સંજય રાઉતે પોલીસને ફરિયાદ નોંધાવી છે, તો પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.. લોરેન્સ બિશ્નોઇ ગેંગે સંજય રાઉતને ધમકી આપી છે કે સિદ્ધુ મૂઝવાલા ની જેમ તેને મારી નાખવામાં આવશે. સંજય રાઉતનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં નવી સરકારના આવ્યા બાદ અમારી સુરક્ષા હટાવી લેવામાં આવી હતી. હવે અમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments