HomeDeshભારતીય સૈનિકોએ બર્ફીલા પહાડોમાં લીધી ટ્રેનીંગ

ભારતીય સૈનિકોએ બર્ફીલા પહાડોમાં લીધી ટ્રેનીંગ

ભારતીય સેના બર્ફીલા પહાડોમાં હોય છે ખડેપગે

ભારતીય સૈન્યના જવાનોએ અત્યંત ઠંડા હવામાનના અદ્યતન વસ્ત્રો સાથે હિમાલય પર્વતીય આબોહવામાં ચીન બોર્ડર પર બર્ફીલા પહાડોમાં ખડેપગે હોય છે. ભારતીય સેના દ્વારા જાહેર કરાયેલ એક વિડિયો અને તસવીરોમાં સૈનિકો ભારે બરફમાં ટ્રેનીંગ કરતા જોવા મળી રહ્યા છે.  ભારતીય સૈનિકો પૂર્વીય લદ્દાખમાં સખત હિમવર્ષામાં બહાદુરી પૂર્વક સરહદોનું રક્ષણ કરવા સક્ષમ છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments