પુણે-બેંગલોર હાઈવે પર ટ્રક અને ખાનગી બસનો ગંભીર અકસ્માત

0
155

પુણે બેંગલોર હાઈવે પર એક ખાનગી બસનો ગંભીર રીતે અકસ્માત થયો હતો  આ હાઈવે પર ટ્રક અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની છે.  આ આકસ્માત સવારે ત્રણ વાગ્યાની આસપાસ બનયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે.અકસ્માતની જાણ થતા સ્થાનીક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસને ટ્રક ડ્રાઈવરે જણાવ્યું હતું કે ટ્રકની બ્રેક ફેઈલ થવાને કારણે આ અકસ્માત થયો હતો.અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ને નજીકની હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા છે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.