દિલની વાત 1042 | 21મી સદીમાં પણ અંધશ્રદ્ધા ? | VR LIVE

    0
    314

    અંધશ્રદ્ધા ગુજરાત સહિત દેશભરમાં અંધશ્રદ્ધાના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે. ઘણા લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનીને લાખો હજારો રૂપિયા ગુમાવી દેતા હોય છે તો ઘણીવાર આવી જ અંધશ્રદ્ધાને લઈને લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. આજે ભલે દુનિયા 21મી સદીમાં પહોંચી ગઈ હોય પરંતુ આજે પણ ઠેર ઠેર અંધશ્રદ્ધા જોવા મળે છે. ત્યારે હવે તો શિક્ષણ પરિસરમાં પણ આ પ્રમાણે ધુતારાઓ કરી રહ્યા છે ક્યા સુધી અંધશ્રધ્ધામાં લોકો હોમાતા રહેશે .. શું સમાજમાં જાગૃતિનો અભાવ છે ? ક્યારે આવશે આ બાબતની જાગૃતિ , સમાજમાં જાગૃતિ લાવવા શું કરવું જોઈએ ..

    અંધશ્રદ્ધા

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો