આજકાલ દરેક બાળકો જ નહિ પરંતુ દરેક વ્યક્તિને બજારમાં મળતા તૈયાર નાસ્તા અને પડીકા ખુબજ ભાવે છે પરંતુ બજારમાં મળતા તૈયાર મળતા પડીકા આપની ભૂખ મારે છે . જેના લીધે બાળકોને પૌષ્ટિક આહાર નહિ મળતા તેઓ કુપોષિત બની રહ્યા છે, જે રાજ્ય માટે ચિંતાનો વિષય છે પહેલા બાળકોને શાળાએ પણ નાસ્તો લઇ જવા માટે અલગ અલગ પ્રકારના નાસ્તા ઘરે બનાવવામાં આવતા હતા અને એ નાસ્તા દરેક વ્યક્તિને ખાવામાં પણ મજા આવતી હતી ,અત્યારે બહારના નાસ્તા તેમજ તૈયાર મળતા પડીકા ખાવાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી રહી છે
બજારમાં મળતા પડીકા બિન આરોગ્યપ્રદ
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો