દિલની વાત 1064 | લગ્ન પ્રસંગમાં દેખાદેખી | VR LIVE

    0
    263

    અત્યારે હાલ લગ્નેસરાની સીઝન ચાલી રહી છે સમય બદલાયો એટલે લગ્નના રીત રિવાજમાં પણ ઘણા ફેરફાર જોવા મળે છે ત્યારે દેખાદેખી વધી , આર્થિક ક્ષમતા ધરાવનાર લોકોએ લગ્નને ખર્ચાળ બનાવ્યા, અને આ બધું જોઈને મધ્યમવર્ગના પરિવારો દેવું કરીને પણ લગ્નમાં દેખાડો કરવાના રવાડે ચડ્યા. આના માઠા પરિણામ પણ પરિવારો ભોગવી રહ્યા છે. હવે  લગ્ન એક બે દિવસના હોય છે. પણ ખર્ચ લાખોને કરોડોમાં થાય છે. અનાજનો બગાડ  અને કુરિવાજોને પ્રોત્સાહન પણ આપતા જોવા મળે છે ત્યારે સમાજ પરિવર્તન ઈચ્છે છે પણ તે બાબતે શું કરી શકાય ? સમાજમાં જાગૃતિ આવે તે માટે શું કરવું જોઈએ ? અન્નનો બગાડ ન થાય તે માટે પ્રસંગમાં કેવું આયોજન કરી શકાય ?

    લગ્ન પ્રસંગમાં દેખાદેખી
    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો