સારું સ્વાસ્થ્ય જાળવવા માટે દરેક વ્યક્તિએ પૂરતી ઊંઘ લેવી જોઈએ. ઊંઘનો અભાવ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરે છે અલગ અલગ ઉમર પ્રમાણે દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી એટલીજ જરૂરી છે ,પરંતુ સવાલ એ છે કે દરેક દેશોમાં શાળાનો સમય અલગ અલગ હોય છે મોટે ભાગે દરેક શાળાનો સમય વહેલી સવારનો હોય છે. જેને લીધે બાળકો શાળાએ જવા માટે વહેલા ઉઠાવું પડે છે જેના લીધે ઘણી વખત બાળકોની ઊંઘ ન પૂરી થતા તેમના સ્વાસ્થ્ય પર ખુબ ગંભીર અસર થાય છે ઉમર પ્રમાણે બાળકોની ઊંઘ કેટલી જરૂરી ? શાળાનો સમય શું હોવો જોઈએ ? ઊંઘ પૂરી ન થતા બાળકોના સ્વભાવ પર શું અસર થાય છે ?
બાળકોને ઊંઘવા દો !
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો