દિલની વાત 1051 | આડેધડ PARKING પાર્કીંગની સમસ્યા

0
684
PARKING
PARKING

આડેધડ પાર્કીંગની સમસ્યા
વાહનોનો સંખ્યામાં સતત વધારો
મુખ્ય માર્ગ પર દબાણો વધ્યા ,પાર્કિંગ જગ્યા ઘટી
મનફાવે તેમ વાહન પાર્ક કરી રહ્યા છે લોકો
આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિક સમસ્યામાં વધારો
તંત્ર પુરતું પાર્કિંગ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ
નો-પાર્કિંગ જોનમાં પણ મન ફાવે તેમ પાર્કિંગ