દિલની વાત 1046 | પુસ્તકોનું આકર્ષણ અને વાંચન ઘટ્યું | VR LIVE

    0
    141

    વર્તમાન સમયમાં પુસ્તક પ્રત્યેનું આકર્ષણ અને વાંચન ઘટી રહ્યું છે. પુસ્તકાલયમાં આજકાલ વડીલો સિવાય લગભગ કોઈ જોવા મળતું નથી.. ક્યારેક પુસ્તકાલયમાં નિરવશાંતિ વચ્ચે ભેકાર વાતાવરણ પણ લાગે છે .. પુસ્તકોનું વાંચન અને તેમાંથી મળતું માર્ગદર્શન  અને આત્મવિશ્વાસ કદાચ મોટીવેશન સ્પીકર પણ ન આપી શકે .. મહાનુભાવોના અનુભવો સાથેના સચોટ લખાણો, શબ્દચિત્રો જીવનમાં માર્ગદર્શક બનતા હતા પણ હાલ પરિસ્થિતિ કૈક જુદી જ છે. નવી પેઢીને પુસ્તકો પ્રત્યેનું આકર્ષણ ઘટી રહ્યું છે .. કોણ જવાબદાર ? વાંચન પ્રત્યે નવી પેઢીમાં રસ જાગે તે માટે શું કરવું જોઈએ ? આધુનિક જમાનામાં પુસ્તકનું વાંચન કેટલું જરૂરી ?

    પુસ્તકોનું વાંચન અને તેમાંથી મળતું માર્ગદર્શન 

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો